આજે સિહોર શહેર કોંગ્રેસ સમિતિની એક અગત્યની મીટીંગ યોજાઈ ગઈ - At This Time

આજે સિહોર શહેર કોંગ્રેસ સમિતિની એક અગત્યની મીટીંગ યોજાઈ ગઈ


વિધાનસભા ચૂંટણીને હવે જયારે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે સિહોર શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા આજરોજ "મારુ બુથ મારુ ગૌરવ" તેમજ આવનારા તારીખ 24,25,26 સપ્ટેમ્બરમાં શહેરના દરેક વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા જાહેર કરેલ ઘોષણા પત્રની પત્રિકા વિતરણ વગેરે બાબતો ની ચર્ચા કરવામાં આવી હતી આ મિટિંગમાં સિહોર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જયદીપસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ચૌહાણ, નગરપાલિકા વિપક્ષ નેતા કિરણભાઈ ઘેલડા,નગરપાલિકા સદસ્ય મુકેશભાઈ જાની, કેતનભાઈ જાની, કરીમભાઈ સરવૈયા, ઇકબાલ સૈયદ, ચંદ્રિકાબેન નમસા,દિનેશભાઈ પટેલ,,જિલ્લા લઘુમતી સેલ પ્રમુખ નૌષાદભાઈ કુરેશી,સિહોર કોંગ્રેસ OBC સેલ પ્રમુખ યુવરાજ રાવ,ધવલસિંહ પલાણીયા,છોટુભાઈ રાણા,જગદીશ નમસા,ઈશ્વર નમસા,ડી.પી.રાઠોડ, કિરીટભાઈ મોરી,રહીમભાઈ મહેતર વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. રિપોર્ટ અશોકભાઈઢીલાં શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon