ગુજરાત મા બીજી વાર લઠ્ઠાકાંડ બરવાળા લઠ્ઠા કાંડ મામલો મોનિટરિંગ સેલ ના. વડા નીલીપ્ત રાય. પહોંચ્યા બરવાળા.. બોટાદ લઠ્ઠાકાંડ મામલે આરોપી પિન્ટુની પોલીસે કરી ધરપકડ, - At This Time

ગુજરાત મા બીજી વાર લઠ્ઠાકાંડ બરવાળા લઠ્ઠા કાંડ મામલો મોનિટરિંગ સેલ ના. વડા નીલીપ્ત રાય. પહોંચ્યા બરવાળા.. બોટાદ લઠ્ઠાકાંડ મામલે આરોપી પિન્ટુની પોલીસે કરી ધરપકડ,


ગુજરાત મા બીજી વાર લઠ્ઠાકાંડ

બરવાળા લઠ્ઠા કાંડ મામલો મોનિટરિંગ સેલ ના. વડા નીલીપ્ત રાય. પહોંચ્યા બરવાળા..
બોટાદ લઠ્ઠાકાંડ મામલે આરોપી પિન્ટુની પોલીસે કરી ધરપકડ,
જયેશ પાસેથી કેમિકલ લઈને પિન્ટુએ બરવાળા અને ધંધુકાના બુટલેગરોને કેમિકલ આપ્યું હતું
રોજિદ ગામમાં એક સાથે 5 લોકોના અગ્નિસંસ્કાર કરાયા, ગામમાં ચિતા ખૂટી પડતા જમીન પર અગ્નિસંસ્કાર કરવા પડ્યા, લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં કુલ 31 લોકોના મૃત્યુ થયા
લઠ્ઠાકાંડમાં દારૂ વેચનાર સહિત 14 સામે પોલીસે ફરીયાદ નોંધી,,,,પોલીસે આ ઘટના અંગે 14 આરોપીઓ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી છે. જે આરોપીઓના નામ 1. ગજુબેન પ્રવિણભાઈ બહાદુર ભાઈ વડદરિયા 2. પીન્ટુભાઈ રસીકભાઈ 3. વિનોદ ઉર્ફે ફન્ટો ભીખાભાઈ કુમારખાણીયા 4. સંજય ભીખા કુમારખાણીયા 5. હરેશભાઈ કીશનભાઈ આંબલિયા 6. જટુભા લાલુભા 7. વિજય ઉર્ફે લાલો પઢીયાર 8. ભવાન નારાયણ 9. સન્ની રતીલાલ 10. નસીબ છના 11. રાજુ ભાઈ 12. અજીત દીલીપ કુમારખાણીયા 13. ભવાન રામુ 14. ચમન રસિક.
આ તમામ આરોપીએ ભેગા મળીને ઈરાદા પૂર્વક આ ઝેરી કેમિકલ પીવાથી પીનારનું મૃત્યુ થશે તેમ જાણવા છતા આ ઝેરી કેમિકલનું ઈરાદાપૂર્વક વેચાણ કરીને લોકોના મૃત્યુ નીપજાવ્યા છે તેથી પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
-
અહેવાલ - વિહુસિંહ ચૌહાણ (સાબરકાંઠા હિંમતનગર)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.