ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી ને પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર જેલ ખાતે ધકેલી આપ્યો .

ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી ને પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર જેલ ખાતે ધકેલી આપ્યો .


વડોદરા શહેર મે . પૉલીસ કમિશ્નર સાહેબ શ્રી ડો . સમશેરસીંગ સાહેબ શ્રી તથા મેં . સંયુક્ત પોલીસ કમિશ્નર સા . શ્રી ચિરાગ કોરડીયા સાહેબ ||| નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ મે . નાયબ પોલીસ કમિશ્નર ઝોન -૦૪ સા . શ્રી પન્ના મોમાયા સાહેબ તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશ્નર સા . શ્રી " જી " ડીવીઝન સા . શ્રી અમી પટેલ સાહેબ નાઓની સુચનાથી વડોદરા શહેર નાઓ તરફથી સુચના મળેલ કે પોલીસ સ્ટેશન વિસ્તારની હદમા મીલકત સબંધી તેમજ માથાભારે ઇસમો વિરૂધ્ધમા પાસા - તડીયારની કાર્યવાહી કરવા સારૂ મળેલ સુચના આધારે વડોદરા શહેર વારસીયા પોલીસ સ્ટેશનના પો . ઇન્સ . એસ . એમ . સગર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ એક્ટીવા ડેકી ચોરીના ગનામા આરોપી વસીમખાન યુસુફ ખાન પઠાણને પાસા હેઠળ પાસા હેઠળ અટક કરી ભાવનગર જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »