રાજુલામાં કાયમી ચીફ ઓફિસર માટે મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી
*પ્રજાલક્ષી રજુઆત બદલ ખૂબ ખૂબ અભિનંદન ધારાસભ્ય હીરાભાઈ સોલંકી*
* રાજુલામાં કાયમી ચીફ ઓફિસર માટે મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી
રાજુલા શહેરમાં વિકાસ અને વસ્તીને દ્રષ્ટિએ દિન પ્રતિ દિન વિસ્તરતું જાય છે તે ઉપરાંત નગરપાલિકાના વિકાસના અને લોકોના કામો પણ ખૂબ મોટા પ્રમાણમાં રહે છે સફાઈ પીવાનું પાણી અને વર્ષાઋતુના ભરાયેલ પાણીના નિકાલ તેમજ અન્ય વિવિધ કામ કરી સતત ચાલુ રહે છે રાજુલા શહેરમાં છેલ્લા બે વર્ષથી ચીફ ઓફિસરની જગ્યા ખાલી હોય સાવરકુંડલાના ચીફ ઓફિસર પાસે ચાર્જ હોય વહીવટી તેમજ અન્ય કામગીરીમાં ખૂબ જ મુશ્કેલીઓ અનુભવાય છે રાજુલા શહેરની વસ્તી અંદાજે 50,000 ઉપર નીચે તમામ બાબતે તાત્કાલિક ઓફિસર મૂકવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી રજૂઆત કરી હતી અને આગામી ટૂંક સમયમાં આ પ્રશ્ન ઉકેલો છે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.