લાખો લોકોની આસ્થાના કેન્દ્ર મોગલધામ કબરાઉને મળ્યા નવા ગાદીપતિ
લાખો લોકોની આસ્થાના કેન્દ્ર મોગલધામ કબરાઉને મળ્યા નવા ગાદીપતિ
ભચાઉ નજીક આવેલ લાખો લોકોની આસ્થાના કેન્દ્ર સમાં મોગલધામ કબરાઉને મળ્યા નવા ગાદીપતિ. ગુરુદેવ કૃપાપાત્ર હરિપાદ રેણુશ્રી સિદ્ધાર્થજી મહારાજના હસ્તે મોગલકુળ બાપુના દીકરા નાગાજણઆપા (નાનાબાપુ)ની તિલક વિધિ કરવામાં આવી.
6359441528
આ પ્રકારના તમામ સમાચાર માટેે