દરોદ અને ચાંચકામાં રૂ. ૨.૨૫ કરોડના ખર્ચે માધ્યમિક શાળા બનશે - At This Time

દરોદ અને ચાંચકામાં રૂ. ૨.૨૫ કરોડના ખર્ચે માધ્યમિક શાળા બનશે


દરોદ અને ચાંચકામાં રૂ. ૨.૨૫ કરોડના ખર્ચે માધ્યમિક શાળા બનશે

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના દરોદ અને ચાંચકા ગામમાં રાજય સરકાર દ્વારા નવી માધ્યમીક શાળાઓ મંજુર કરાઈ છે. ત્યારે રૂ. ૨.૨૫ કરોડના ખર્ચે બનનાર આ બન્ને ગામની માધ્યમીક શાળાઓનું ખાતમુહૂર્ત કરાયુ હતુ. જેમાં ધારાસભ્ય શ્રી કિરીટસીંહ રાણા સાહેબ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી રાજભા ઝાલા સાહેબ ચુડા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસીંહ ઝાલા સાહેબ તનકસીંહ રાણા સાહેબ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.