ગીર સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડા તાલુકાનાં પ્રશ્રાનાવડા ઞામે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઈ.કેવાઇ અપડેટ્સ કરવાં કેમ્પનું આયોજન કરાયું - At This Time

ગીર સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડા તાલુકાનાં પ્રશ્રાનાવડા ઞામે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઈ.કેવાઇ અપડેટ્સ કરવાં કેમ્પનું આયોજન કરાયું


ગીર સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડા તાલુકાનાં પ્રશ્રનાવડા ગામે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના અંતર્ગત ખેડૂતોનાં ખાતામાં વાર્ષિક રુ 6 હજારનું ચૂકવણું કરવામાં આવે છે જેમનાં લાભાર્થે બાકી રહેતા ખેડૂતોને આધાર અપડેટ્સ અને પોસ્ટ-બેંકમાં ખાતા ખોલાવવામાં અને ખાતાં ખોલવામાં પડતી તકલીફોનેં દુર કરવાં સ્થળ ઉપર જ પોસ્ટમાં ખાતાં ખોલવામાં આવ્યાં હતાં હાલ અનેક ખેડૂતો આજે પણ ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા કોડીનાર ઉના તાલાળા વેરાવળ ગીર ગઢડા ગ્રામ્ય વિસ્તારનાં ખેડૂતો પોતાના પ્રધાનમંત્રી સન્માન નિધી યોજનામાં ઈ.કેવાઇસી નાં કરવાનાં કારણે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજનાનાં પાછલાં હપ્તાનાં લાભથી પણ વંચિત રહી શકે એવાં પણ ખેડૂતોને માહિતીઞાર કરવામાં આવ્યાં હતાં

જેમાં દર ચાર મહિને ચુકવાતો હપ્તો રુ 2 હજાર ડિસેમ્બર મહિનો પુર્ણ થતાં આજે જાન્યુઆરી મહિનામાં પણ ખેડુતોનેં આજ સુધી છેલ્લો હપ્તો ચુકવવામાં આવ્યો નથી એવા અનેક તાલુકા ઓનાં અનેક જિલ્લાઓમાં અનેક ખેડૂતોએ ઈ.કેવાયસી કરી દેવા છતાં પણ આજ સુધી સરકાર દ્વારા બાકી રહેતા હપ્તાનું ચુકવણું કરવામાં આવ્યું નથી એવો પણ ઞણઞણાટ ખેડૂતોમાં જોવાં મળે છે અને ખેડૂતોનાં બાકી હપ્તાનું ચુકવણું પણ જલ્દી કરે એવી પણ ખેડૂતોએ સરકાર પાસે માંગણી કરી હતી અને આ કાર્યક્રમમાં હાજર સરપંચ વાજાંભાઇ ગ્રામ સેવક પ્રતિકભાઇ મહેશભાઈ દિલિપભાઈ જોષી જેવા મહાનુભાવોની હાજરી જોવા મળી હતી

પ્રેસ રિપોર્ટર ડિ.કે.વાળા ઞીર ઞઢડા ઞીર સોમનાથ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.