આજ રોજ રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કમલેશભાઈ મીરાણી તથા વિધાનસભા-68 ના ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ તથા રાજકોટ શહેર

આજ રોજ રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કમલેશભાઈ મીરાણી તથા વિધાનસભા-68 ના ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ તથા રાજકોટ શહેર


આજ રોજ રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કમલેશભાઈ મીરાણી તથા વિધાનસભા-68 ના ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ તથા રાજકોટ શહેર મહામંત્રી શ્રી કિશોરભાઈ રાઠોડ તથા નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી અતુલભાઈ પંડિત ના માર્ગ દર્શન હેઠળ રાજકોટ શહેર નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી છત્રપતિ શિવાજી મહારાજ પ્રા. શાળા નં. 66 તથા શ્રી પ. પુ. રણછોડદાસ મહારાજ પ્રા. શાળા નં. 15 ના બાળકોને વિધાનસભા- 68 ના ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ દ્વારા શિયાળાની કડકડતી ઠંડીમાં તમામ બાળકોને વિના મુલ્યે ગરમ સ્વેટર ભેટ આપવામાં આવેલ ...તેમજ આજ માન. ધારાસભ્યનો જન્મ દિવસ હોય જે પ્રસંગે એકરંગ ચીલ્ડ્રન ડેવલોપમેન્ટ ઇન્સ્ટિટયુટ ના વિકલાંગ બાળકોને ભેટ આપી જન્મ દિવસની ઉજવણી કરેલ તેમજ ઉપરોકત શાળા ના બાળકોને ગરમ સ્વેટર ધારાસભ્યશ્રી તેમજ વોર્ડ મુજબના પ્રભારી શ્રી, કોર્પોરેટરશ્રીઓ તેમજ સંગઠનના પ્રતિનિધિશ્રીઓ હસ્તે બાળકોને ગરમ સ્વેટર વિતરણ કરવામાં આવેલ જે તકે તમામ શાળા પરિવાર શિક્ષકગણ દ્વારા આભાર માની મોમેન્ટો તેમજ બુકે આપી સન્માન કરવાં આવેલ હતું ...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »