વડનગર નગરપાલિકાના દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી સીટી જનજાગૃતિ અભિયાન રેલી યોજાઈ
વડનગર નગરપાલિકાના દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી સીટી જનજાગૃતિ અભિયાન રેલી યોજાઈ
વડનગર નગરપાલિકાના દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી સીટી અંતર્ગત જનજાગૃતિ અભિયાન રેલી યોજી હતી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વડનગર થી આ જનજાગૃતિ અભિયાન રેલી નું પ્રસ્થાન કર્યું હતું. અમતોલ દરવાજા થી મેઈન બજાર, ટાવર બજાર, કાપડ બજાર બરોટી બજાર, જુનાચાચરે સ્વામી નારાયણ મંદિર નદિઓળ દરવાજા થી નગરપાલિકા જશે અને આ રેલી નું સમાપન કરવામાં આવ્યું હતું.
સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી સીટી ની જનજાગૃતિ અભિયાન રેલી માં માઈક ના ધ્વનિ થી સિગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી નો ઉપયોગ ના કરવા ની સૂચન કર્યું હતું અને વડનગર ની પ્રજાજનો આ જનજાગૃતિ અભિયાન રેલી દ્વારા લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ને ઉપયોગ નહીં કરવા સૂત્રો, પોસ્ટરો દ્વારા સમજવા નો પ્રયત્ન કર્યો હતો પ્લાસ્ટિક હટાવો ધરતી બચાવો તેવા બેનરો તથા અવનવા સૂત્રોચ્ચાર કરી ને આ રેલી ચાલતી હતી અને આ માં વડનગર ના વેપારી ઓ પણ નહીવત સંખ્યા દેખાઇ રહી હતી . પરંતુ જે પ્લાસ્ટિક ની ફેક્ટરી કેમ બંધ કરાવતા નથી??? બાકી પ્લાસ્ટિક ના નામે તથા ટ્રાફિક ના નામે દંડ વસુલાત કરી ને આ ગોરખ ધંધા બંધ કરાવવા ની જરૂર છે. પર્યાવરણ માટે ના વૃક્ષો કેટલા કાપવા આવ્યા છે તે ખબર જ નથી અને પ્લાસ્ટિક પર્યાવરણ કુદરતી સંપત્તિ નું નિકંદન કાઢી નાખ્યું છે.તેના વિશે શું સરકાર હજી જાગૃત નહીં થાય કારણ કે અત્યારે વગર મહેનત નો પૈસા ને કારણે કુદરતી સંપત્તિ તથા પર્યાવરણ નું નિકંદન કાઢી નાખ્યું છે. તો જો આજ નો સરકારી માનવી નહીં જાગે તો કુદરત નો કહેર થી કોઈ માનવી નહીં બચી શકે. ! અગામી દિવસોમાં શું શું થશે તે સમય બતાવશે . !!?!!
ૐ પ્રાકૃતિક દેવેભ્યો નમઃ||
આ પ્રસંગે વડનગર નગરપાલિકાના પ્રમુખ મિતિકા શાહ તથા નગરપાલિકા નગરસેવકો સ્કૂલ ના વિદ્યાર્થીઓ તથા. જવાહર નવોદય વિદ્યાલય વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ જનજાગૃતિ અભિયાન રેલી જોડાયા હતા અને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી જનજાગૃતિ અભિયાન રેલી કાર્યક્રમ ને સફળ બનાવવામાં હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે
