ધંધુકા કોઠાવાળા હનુમંત ગ્રુપ તેમજ સેવકો દ્વારા હનુમંત કથા ના લોગો નુ અનાવરણ કરાયું.
ધંધુકા કોઠાવાળા હનુમંત ગ્રુપ તેમજ સેવકો દ્વારા હનુમંત કથા ના લોગો નુ અનાવરણ કરાયું.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા કોઠાવાળા હનુમંત ગ્રુપ તેમજ સેવકો દ્વારા હનુમંત કથા ના લોગો નુ અનાવરણ કરાવામાં આવ્યુ.
ભાલની ધરતી ગણાતી એવા ધંધુકા શહેરમાં શ્રી કોઠાવાળા હનુમાનજીને માધ્યમમાં રાખીને તારીખ:-૮/૪/૨૦૨૫ થી ૧૨/૪/૨૦૨૫ ના શ્રી હનુમંત કથાનું ભવ્ય અને દિવ્ય આયોજન શ્રી કોઠાવાળા હનુમંત ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં વક્તાશ્રી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રસાદ દાસજી (કમિયાળા ધામ) દ્વારા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે, આ કથાના પ્રચાર પ્રસાર માટે આજ રોજ શ્રી કોઠાવાળા હનુમંત ગ્રુપ તેમજ સેવકો દ્વારા લોગો નુ અનાવરણ કરવામાં આવ્યું હતું.
શ્રી કોઠાવાળા હનુમંતકથાનું સ્થળ મહાત્મા મેગા મોલ ની સામે , કોલેજ રોડ,ધંધુકા.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
