આધોઇ ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે સેજા કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો - At This Time

આધોઇ ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે સેજા કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો


સેજા કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ આધોઇ ઉચ્ચતર માધ્યમિક શાળા માં યોજવામાં આવ્યો
આધોઇ સેજાના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં અંદાજીત ૨૫૦થી વધુ લાભાર્થીઓ અને વાલીઓ જોડાયા હતા.પોષણ ઉત્સવ અંતર્ગત આંગણવાડી કેન્દ્ર દ્વારા લાભાર્થી સગર્ભા માતા,ધાત્રી માતા,કિશોરીઓ તથા સાત માસથી ૩ વર્ષના બાલકોને ટેક હોમ રાશન આપવામાં આવે છે.આ THR તથા મીલેટ(શ્રીઅન્ન) માંથી બનાવેલી વાનગીઓનું નિદર્શન અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ,
કાર્યક્રમને દિપ પાગટ્ય કરીને શરુ કરવામા આવેલ હતો, કાર્યક્રમનો ઉદ્દેશ્ય આઈસીડીએસ વિભાગ દ્વારા પૂરક પોષણ યોજના અંતર્ગત THR માંથી બનતી વિવિધ વાનગીઓ તથા પોષક તત્વો અને THR ના ઉપયોગ અને પ્રોત્સાહન મળે તેમજ વસરતા જતા ધાન્યો શ્રીઅન્ન વિષે તેમજ સરગવાના ગુણો વિષે જાગ્રુતતા ફેલાય તેવા ઉમદા હેતુથી કરવામાં આવેલ હતું.
લાભાર્થી બહેનો દ્વારા બાલશક્તિ,માતૃશક્તિ,પુર્ણાશક્તિ તથા મીલેટસ અને સરગવામાંથી અલગ અલગ પ્રકારની ૧૦૦થી વધુ જેટલી પૌષ્ટિક વાનગીઓ રજુ


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.