વડનગર એસ ટી ડેપો ખાતે ડ્રાઈવરો કંડકટરો ને(ORS) ઓ.આર. એસ પડીક નું વિતરણ - At This Time

વડનગર એસ ટી ડેપો ખાતે ડ્રાઈવરો કંડકટરો ને(ORS) ઓ.આર. એસ પડીક નું વિતરણ


વડનગર એસ ટી ડેપો ખાતે ડ્રાઈવરો કંડકટરો ને(ORS) ઓ.આર. એસ પડીક નું વિતરણ

વડનગર એસ ટી ડેપો ખાતે ડ્રાઈવર કંડકટર અતિશય ગરમી ના લાગે લૂ મગજ માં ગરમી ના ચઢી જાય તથા બીમાર ના પડી જાય તે માટે તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વડનગર એસ ટી ડેપો ના ડ્રાઈવરો કંડકટરો તથા કર્મચારી‌ગણ ને વડનગર ડેપો મેનેજર અંકિતભાઈ મોદી ના વરદહસ્તે (ORS)ઓ આર એસ ના પડીકાનું વિતરણ કરવામાં આવ્યું હતુ
ડ્રાઇવર કંડકટરના સ્વાસ્થ્ય ને ધ્યાને રાખી ઉનાળાની અતિશય ગરમી થી બચવા માટે તેમજ મુસાફર જનતાને સારી મુસાફરી થાય તે માટે તમામ ડ્રાઇવર કંડકટર સ્ટાફને ઓઆરએસ પડીકાનું વિતરણ કરેલ જેમાં તાલુકા હેલ્થ ઓફિસર કડીયા સાહેબનો ખૂબ જ સાથ સહકાર મળેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.