રૂડાના એડિશનલ કલેક્ટરની નેમપ્લેટવાળી કારમાં દારૂની બોટલ સાથે નશામાં ધૂત ડ્રાઈવર ઝડપાયો - At This Time

રૂડાના એડિશનલ કલેક્ટરની નેમપ્લેટવાળી કારમાં દારૂની બોટલ સાથે નશામાં ધૂત ડ્રાઈવર ઝડપાયો


રાજકોટમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યારે આજે ફરી એક ઘટનાએ લોકોને વિચારતા કરી દીધા છે. શું શહેરમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે? શહેરમાં આજે શીતલ પાર્ક ચોક નજીક રૂડાના એડિશનલ કલેક્ટરની નેમપ્લેટવાળી એક કાર મળી આવી હતી. જેને સ્થાનિકોએ અટકાવી તો કારમાં દારૂની બોટલ સાથે નશામાં ધૂત ડ્રાઈવર ઝડપાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon