દેશ ના વિરોધ પક્ષ નેતા રાહુલ ગાંધી નું ટિપ્પણી કરનાર ની સામે અરવલ્લી,મોડાસા કોંગ્રેસ સમિતિ ફરિયાદ નોંધાવી. - At This Time

દેશ ના વિરોધ પક્ષ નેતા રાહુલ ગાંધી નું ટિપ્પણી કરનાર ની સામે અરવલ્લી,મોડાસા કોંગ્રેસ સમિતિ ફરિયાદ નોંધાવી.


આજરોજ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ મોડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ અને મોડાસા શહેર કોંગ્રેસ સમિતિ ના સૌ આગેવાનો સાથે ઉપસ્થિત રહી કોંગ્રેસ પક્ષના લોકસભામાં વિરોધ પક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધી ની વિરુદ્ધમાં અભદ્ર અને કાયદાની વિરુદ્ધ ની ટિપ્પણી કરનાર ઇસમો સામે ફરિયાદ નોંધાવવા માટે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન હાજર રહી અને આ બાબતે કાયદેસરની કાર્યવાહી થાય તે અંગેની ગંભીરતા પૂર્વકની રજૂઆત કરી ફરિયાદ નોંધાવી.
જવાન સિંહ ઠાકોર અરવલ્લી.
મો.9638500650


9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.