2022 નવરાત્રી મહોત્સવ રવિ પાર્ક સોસાયટી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/3hgcbjzbgal92upy/" left="-10"]

2022 નવરાત્રી મહોત્સવ રવિ પાર્ક સોસાયટી


નવરાત્રીમાં ગરબા રમવા માટે લોકો પાર્ટી પ્લોટ અને ક્લબમાં જતા હોય છે પરંતુ સોસાયટી અને શેરીમાં થતા ગરબા ને જોવાનો એક અનેરો આનંદ હોય છે સોસાયટીમાં થતા ગરબા પરિવાર સાથે જોવાનો અને રમવાનો એક અનેરો આનંદ હોય છે અને સોસાયટીની એકતા જળવાઈ રહે છે આવા જ ગરબાનું આયોજન મેઘાણીનગરમાં આવેલા રવિપાર્ક સોસાયટીમાં કરવામાં આવ્યું છે જેમાં નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી માં અંબા ના ગરબા રમવા માટે અવનવા વેશભૂષા કરીને માતાજીના આરાધનામાં તલનીંગ છે
રવિ પાર્ક સોસાયટીના મિત્ર મંડળ તરફથી આ વર્ષે પણ એક સુંદર મજાની નવરાત્રીનું આયોજન કરેલ છે અને આ લોકોએ તેમાં ઉમંગથી અને ઉત્સાહથી ગરબા રમે છે દિનેશ સોલંકી અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]