અડવી વેળવા માલગામ તથા દેવળી ગામના મજેવડી સુધી રસ્તો બની આવેલ છે સીસી રોડ બન્યો પણ બંને સાઈડ માટી ભરતી થયેલ નથી - At This Time

અડવી વેળવા માલગામ તથા દેવળી ગામના મજેવડી સુધી રસ્તો બની આવેલ છે સીસી રોડ બન્યો પણ બંને સાઈડ માટી ભરતી થયેલ નથી


કોડીનાર તાલુકાના ડોળાસા નજીક આવેલ વેળવા ગામ વચ્ચે બે વર્ષ પહેલા સીસી રોડ બની ગયો છે જે એક ફૂટ જેટલો ઓછો છે પણ હજુ અહીં માટી નહીં પૂર્તા અકસ્માતો સર્જાવાનો સતત ભય રહેશે ઉના થી કોડીનાર વચ્ચે નેશનલ હાઇવે ઓથરીટી દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સીસી રોડ ફોરટેક ટ્રેક બની રહ્યો છે જે હજુ પૂર્ણ થયો નથી

પણ અડવી થી વેળવા વેળવાથી માલગામ અને માલ ગામ થી દેવળી ફાટક સુધી બે વર્ષ પહેલાં બની ગયો છે જે પૈકીના એક કિમીમાં બંને બાજુઓ માટી નહીં પૂરતા સતત અકસ્માત ચર્ચાઓનો ભય રહેશે આ સીસી રોડની ઊંચાઈ એક ફૂટ જેટલી છે જેના કારણે જે બે કંટીનર અલટી મારી ગયા હતા ગત ચોમાસા દરમિયાન પલટી મારી ગયા હતા અને અનેકવાર ટ્રક ચાલકો અને નાના મોટી દુર્ઘટનાઓ સર્જાય છે શું નેશનલ હાઈવે ઓથોરિટી કોઈપણ ગંભીર અકસ્માતની રાહ જુએ છે ડોળાસા સાથે કોડીનાર સુધી રસ્તો બની ગયેલ છે તો સાઈડ કેમ બુરવામાં આવતી નથી બંને બાજુએ તાત્કાલિક માટી પૂરવા માંગ ઉઠી છે
રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158 7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon