જસદણમાં પાણીનો ફિલ્ટર પ્લાન્ટ રિપેર કરાવી ચોખ્ખું પાણી આપો: હરિ હીરપરા

જસદણમાં પાણીનો ફિલ્ટર પ્લાન્ટ રિપેર કરાવી ચોખ્ખું પાણી આપો: હરિ હીરપરા

જસદણમાં પાણીનો ફિલ્ટર પ્લાન્ટ રિપેર કરાવી ચોખ્ખું પાણી આપો: હરિ હીરપરા

જસદણ જીલેશ્વર પાર્કમાં આવેલ પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં અત્યાર સુધીમાં પ્રજાનાં કરોડો રૂપિયા નખાયા પછી પણ નાગરિકોને ચોખ્ખું પાણી પીવાનું મળતું નથી ત્યારે આ ફિલ્ટર પ્લાન્ટમાં જરૂરી મરામત કરી લોકોને પીવાલાયક પાણી આપે એવી માંગણી સામાજીક યુવા કાર્યકર હરિભાઈ હીરપરાએ ઉઠાવી છે.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »