રાણપુરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે પ્રવેશ લેવા ઇચ્છુક ઉમેદવારો તા.૩૦ મી જુન,૨૦૨૨ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે - At This Time

રાણપુરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે પ્રવેશ લેવા ઇચ્છુક ઉમેદવારો તા.૩૦ મી જુન,૨૦૨૨ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે


રાણપુરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે પ્રવેશ લેવા ઇચ્છુક
ઉમેદવારો તા.૩૦ મી જુન,૨૦૨૨ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે
----------------
: બોટાદના રાણપુર તાલુકાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે પ્રવેશ-૨૦૨૨ ના પ્રવેશસત્રની ઓનલાઇન પ્રવેશની કામગીરી હાલ શરૂ છે. ઉક્ત તાલીમ સંસ્થા ખાતે પ્રવેશ લેવા ઇચ્છુક ઉમેદવારો માટે ઓનલાઇન ફોર્મ ભરવાની તા.૩૦/૦૬/૨૦૨૨ સુધી લંબાવવામાં આવી છે. સંસ્થા ખાતે કચેરી સમય દરમિયાન વિના મૂલ્યે પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. વધુ માહિતી માટે મો.નં-૯૨૬૫૯૧૮૫૫૦, ૭૬૯૮૩૫૬૧૧૭ અને ૯૭૧૪૯૪૯૨૧૯ ઉપર સંપર્ક સાધવા રાણપુરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ના આચાર્યશ્રી તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.