આટકોટ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને અન્ન બહ્મ યોજનામાં સમાવેશ કરવમાં આવશે

આટકોટ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને અન્ન બહ્મ યોજનામાં સમાવેશ કરવમાં આવશે

આટકોટ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને અન્ન બહ્મ યોજનામાં સમાવેશ કરવમાં આવશે

આટકોટ કૈલાશ નગર વિસ્તારમાં ઝૂંપડપટ્ટી માં રહેતા લોકો માટે સરકાર દ્વારા અન્ન બ્રહ્મ યોજનામાં સમાવેશ કરવામાં આવશે જેમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને હવે સરકાર દ્વારા તેમને અન્ન આપવામાં આવશે જેનો સર્વે મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવ્યો હતો અને જેમની પાસે રેશનકાર્ડ નથી તેવા લોકોનું પણ આ યોજનામાં સમાવેશ કરવામાં આવશે. લોકોને અન્ન બ્રહ્મ યોજનામાં સમાવેશ કરવામાં આવશે આ નિર્ણય ને લઈને ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી.

કરશન બામટા દ્વારા આટકોટ

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »