અમદાવાદ ના કામનાથ મહાદેવ મંદિર ખાતે ગાયત્રી યજ્ઞ નું આયોજન કરેલ
તા:-૧૭/૧૨/૨૦૨૪
અમદાવાદ
કામનાથ મહાદેવ મંદિર નજીક,સેંટ ઝેવિયર્સ સ્કૂલ સામે,નવરંગપુરા ખાતે ચિરાગભાઈ શેઠ પરિવારજનોએ ૩ કુંડી ગાયત્રીયજ્ઞનું આયોજન ગાયત્રી પરિવાર નારણપુરાના સહયોગમાં મનોજભાઈ ત્રિવેદી અને સંંગીત વૃંદે ભજન-સંગીત સાથે માગશર સુદ પૂનમે પરિવારજનો તથા સોસાયટીના રહીશોના જીવન,સુખ,શાંતિ,સમૃદ્ધિ વાતાવરણના શુદ્ધિકરણ તેમજ વિશ્વ કલ્યાણાર્થે કર્યુ હતું જેમાં સૌ સગા સંબંધી,મહેમાનો,આમંત્રિતોએ હાજર રહી ગાયત્રીયજ્ઞમાં ગાયત્રી મંત્રો,મહામૃત્યુંજ્ય મંત્રોના મંત્રોચ્ચારો દ્વારા આહુતિઓ સમર્પિત કરી હતી ત્યારબાદ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
રિપોર્ટ:-ધામેલ દિપકકુમાર જી
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે
