જસદણમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગાયન સ્પર્ધાનું આયોજન થયું

જસદણમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગાયન સ્પર્ધાનું આયોજન થયું

જસદણમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગાયન સ્પર્ધાનું આયોજન થયું

જસદણ ની સાંદિપની સંસ્કાર વિદ્યાલય શાળા માં અભ્યાસ કલા ઉત્સવ :- 2022 હેઠળ " આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજવામાં આવેલ પ્રાથમિક વિભાગની ગાયન સ્પર્ધામાં શ્રી સાંદિપની સંસ્કાર વિદ્યાલય શાળામાં અભ્યાસ કરતી ધોરણ : ૭ ની વિદ્યાર્થીની ઠોળીયા ધ્રુવી જીગ્નેશભાઈ, જે સ્પર્ધાના કન્વીનર પરિમલ ભુવા, નયના ચોવટીયા તેમજ શાળાના આચાર્ય વર્ષા સખીયા અને શાળાના ટ્રસ્ટી ડો. સંજય સખીયાના માર્ગદર્શન હેઠળ પ્રથમ નંબરે ઉત્તીર્ણ સ્થાન પ્રાપ્ત કરવા બદલ તેમજ તાલુકા કક્ષાએ પહોંચવા બદલ શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન તેમજ તાલુકા કક્ષાએ પણ ઉત્તીર્ણ સ્થાન પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવેલ હતી.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »