અવસાન નોંધ - At This Time

અવસાન નોંધ


દુ:ખદ અવસાન/ સ્મશાન યાત્રા. બ્રહ્મસમાજના પીઢ શાસ્ત્રત્રીજી શ્રી રમણીકભાઇ પેરાણીના ધર્મ પત્નિ તેમજ શાસ્ત્રીશ્રી કેતનભાઇ, આનંદભાઇ તથા મેહુલભાઇ પેરાણીના માતુશ્રી અ.સૌ. ચંદ્રિકાબેન પેરાણી (ઉ.વ.72)નુ આજરોજ દુ:ખદ અવસાન થયેલ છે. મૃતકની સ્મશાનયાત્રા આજ ( તા. 16/09- સોમવાર) ના સાજે 5-00 વાગ્યે તેમના નિવાસ સ્થાન- ચિત્રકૂટધામ ખાતેથી નિકળશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.