જેતપુરમાં તરુણ ટ્રેન હેઠળ કપાયો.. - At This Time

જેતપુરમાં તરુણ ટ્રેન હેઠળ કપાયો..


રાજકોટ, પોરબંદર ટ્રેન હેઠળ તરુણનું મોત

જેતપુરના નવાગઢ નજીક બન્યો બનાવ

તરુણ ટ્રેન અડફેટે આવતા મોત

તરુણ ઘરેથી દૂધ લેવા નીકળ્યો હતો

શિવમ્ જેન્તીભાઇ રાઠોડ ઉ.વ.10 જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં રહેતો હતો તરુણ

યુવકના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિલમાં ખસેડવામાં આવ્યો

અકસ્માત મામલે પોલીસે તપાસ હાથ ધરી

અહેવાલ આશિષ પાટડીયા જેતપુર


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.