અમદાવાદ માં નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન એક ઈસમ પાસે થી એક પિસ્તોલ અને ત્રણ કારતુસ મળી આવી - At This Time

અમદાવાદ માં નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન એક ઈસમ પાસે થી એક પિસ્તોલ અને ત્રણ કારતુસ મળી આવી


તા:-૨૧/૦૬/૨૦૨૪
અમદાવાદ

અમદાવાદ ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બીંગ નાઈટ પેટ્રેલીંગ દરમ્યાન પિસ્ટલ નંગ-૦૧ તથા કારતુસ નંગ-૦૩ સાથે એક આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ
ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ હત્યાના બનાવ અનુસંધાને તથા ભગવાન જગન્નાથજી ની ૧૪૭ મી રથયાત્રા સબંધે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાય રહે તે હેતુથી સંયુકત પોલીસ કમિશ્નરશ્રી(ક્રાઇમ) ની આગેવાની હેઠળ ક્રાઇમ બ્રાન્ચ તથા ઝોન - ૫ વિસ્તારના અધિકારી/કર્મચારીઓ દ્વારા સંયુકત કોમ્બીંગ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી.

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.