વિછીયા પો.સ્ટે. વિસ્તારમાંથી એક ઇસમને ગેરકાયદેસર હથિયાર સાથે પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ ગ્રામ્ય,રાજકોટ
વિછીયા પો.સ્ટે. વિસ્તારમાંથી એક ઇસમને ગેરકાયદેસર હથિયાર સાથે પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ ગ્રામ્ય,રાજકોટ
મ્હે.પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર ાદવ સાહેબ નાઓ દ્રારા આગામી વિધાનસભા ચુંટણી અનુસંધાને ગે.કા.
હથીયાર/નાર્કોટીકસના કેસો શોધી કાઢવા ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ નાઓ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો ઉપર વોચ રાખી વધુને વધુ કેસો કરવા સુચના કરવામાં આપેલ હોય, જેથી એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સ્પેકટર પી. કે. બી. જાડેજા મા ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી પો.સબ.ઇન્સ શ્રી બી.સી.પીયાત્રા સા. તથા એસ.ઓ.જી. શાખાના સ્ટાફ વિછીયા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમ્યાન સંયુકત રીતે બાતમીરાહે હકિકત આધારે જયસુખભાઇ વાલાભાઇ ધોરીયા રહે.હાથસણી ગામની સીમ વાળાએ પોતાની વાડીમાં ગેરકાયદેસર હથીયાર રાખેલ હોવાની સચોટ હકિકત આધારે રેઇડ કરી મજકુર આરોપી પાસેથી ગે.કા હથિયાર પકડી પાડી વિછીયા પો.સ્ટે. ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે
પકડાયેલ આરોપી
જયસુખભાઇ વાલાભાઇ ધોરીયા જાતે કોળી ઉ.વ.-૨૮ ધંધો-ખેતીકામ રહે.હાથસણી ગામની સીમ વિસ્તાર તા.વિછીયા જી.રાજકોટ
કબ્જે કરેલ મુદામાલ -
એક દેશી બનાવટની જામગરી નંગ-૦૧ ની કિ.રૂ.૩,૦૦૦/
કુલ કિ.રૂ.3.000/
તપાસમાં મદદમાં રહેલ અધિકારી/કર્મચારી
એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર શ્રી કે.બી. જાડેજા સા તથા પો.સબ.ઇન્સ શ્રી બી.સી.મીયાત્રા સા. તથા પો.હેડ.કોન્સ
હિતેશભાઇ અગ્રાવત તથા વિજયભાઇ વેગડ તથા જયવિરસિંહ રાણા તથા રણજીતભાઇ ધાધલ તથા પો.કોન્સ વિજયગીરી ગોસ્વામી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.