આકાશવાણી ચોકમાં ટ્રાફિક ડ્રાઇવઃ ઓવરસ્પીડમાં નીકળનારા ૪૫ દંડાયા* ટ્રાફિક બ્રાંચના ડીસીપી પૂજા યાદવ, એસીપી જે. બી. ગઢવી સાથે યુનિવર્સિટી પીઆઇ એ. બી. જાડેજાની ટીમો પણ ચેકીંગમાં જોડાઇ
*આકાશવાણી ચોકમાં ટ્રાફિક ડ્રાઇવઃ ઓવરસ્પીડમાં નીકળનારા ૪૫ દંડાયા*
ટ્રાફિક બ્રાંચના ડીસીપી પૂજા યાદવ, એસીપી જે. બી. ગઢવી સાથે યુનિવર્સિટી પીઆઇ એ. બી. જાડેજાની ટીમો પણ ચેકીંગમાં જોડાઇ
રાજકોટઃ શહેરમાં રોજ અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઇવ યોજી વાહનચાલકોને નિયમોનું પાલન કરવાનું સમજાવાય છે અને સાથે સાથે એનસી કેસ કરવામાં આવે છે. આકાશવાણી ચોકમાં ડીસીપી પૂજા યાદવ, એસીપી, એસીપી જે. બી. ગઢવી અને ટીમોએ ડ્રાઇવ યોજી ખાસ કરીને ઓવરસ્પીડથી નીકળનારા ૪૫ વાહનોને આંતરી કેસક રી ૯૦ હજારનો દંડ વસુલ કર્યો હતો. આ ઉપરાંત અન્ય નિયમોના ભંગ બદલ ૭૯ એનસી કેસ કરી ૩૪૮૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. પોલીસ કકમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયાના માર્ગદર્શન અને સુચના મુજબ દરરોજ ટ્રાફિક પોલીસ ડ્રાઇવ યોજે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.