ગીર સોમનાથ તાલાલા હડમતીયા ગામે પોલીસ પર જીવલેણ હુમલો... - At This Time

ગીર સોમનાથ તાલાલા હડમતીયા ગામે પોલીસ પર જીવલેણ હુમલો…


તાલાલા હડમતીયા ગામે પોલીસ પર જીવલેણ હુમલો...

કોર્ટ નું પકડ વોરંટ બજાવવા ગયેલ પોલીસ કર્મચારીઓ પર તલવાર વડે હુમલો..

હુમલા માં 2 પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત...

હડમતીયા ના (૧) ભરત સોલંકી (૨) લીલાભાઇ સોલંકી (૩) સવજીભાઇ સોલંકો (૪) ભરતભાઇ સોલંકીની પત્ની એ કર્યો હુમલો..

હુમલામાં ઇજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલ કૌશિક પંપાણીયા, જી.આર.ડી. જવાન બાબુભાઈ વાજા ને સારવાર માં ખસેડવામાં આવ્યા.

પોલીસે આરોપી ઓ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૩૦૭ ૩૩૨,૩૩,૩૨૪,૩૫૩, ૫૦૪,૧૧૪ થી જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધ્યો...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon