ગુજરાત પોલીસ વિભાગમાં અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ને DGP પ્રશંસા ચંદ્રક પદક ૩૦ જુલાઈ ૨૦૨૩ એનાયત કરવામાં આવ્યા.
DGP Commendation Disc - ૨૦૨૩ની જાહેરાત કરવામાં આવી,
ગુજરાત પોલીસમાં ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી બદલ કુલ ૧૧૦ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ને પોલીસ અકાદમીમાં કરાઈ ખાતે પ્રશંસા ચંદ્રક પદક- ૨૦૨૩ એનાયત કરવામાં આવ્યા,
વર્ષ ૨૦૨૩માં ગુજરાત પોલીસમાં ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી બદલ પોલીસ કર્મીઓનાં નામ ની યાદી જાહેર કરવામાં આવી હતી,
કુલ ૧૧૦ અધિકારી-કર્મચારીઓની પદક એનાયત કરવા માટે પસંદગી કરવામાં આવી છે, ૩૦ જુલાઈ ૨૦૨૪ના રોજ ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે માં તમામ પોલીસ અધિકારી-કર્મચારીઓને પદક એનાયત કરવામાં આવ્યા,
ગોલ્ડ ડિસ્ક મેળવનારા અધિકારીઓની માહિતી
૧ - ગાંધીનગરના મા.અધિક પોલીસ મહાનિદેશક આર.બી બ્રહ્મભટ્ટ,
૨ - ગાંધીનગર સી.આઈ.ડી ના મા.અધિક પોલીસ મહાનિદેશક સુભાષ ત્રિવેદી,
૩ - ગાંધીનગર ડી.જી.પી કચેરીમાં ફરજ બજાવતા મા.પોલીસ અધિક્ષક રૂપલ સોલંકીને પદક એનાયત કરવામાં આવ્યા હતા,
સિલ્વર ડિસ્ક મેળવનારા અધિકારીઓ ની માહિતી :-
૧ - ગાંધીનગર મ.અધિક પોલીસ મહાનિદેશક નિરજા ગોટરૂ,
૨ - અમદાવાદ કોસ્ટલ સિક્યોરિટીના મા.પોલીસ અધિક્ષક પી.એલ માલ,
૩ - ગાંધીનગર સી.આઇ.ડી ક્રાઇમ અને રેલવેઝ ના મા.નાયબ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ ને સિલ્વર ચંદ્રક પદક એનાયત કરી સમ્માનિત કરવામાં આવ્યા,
મા પોલીસ અધિક્ષક શ્વેતા શ્રીમાળી, દિપક મેઘાણી, કરણરાજ વાઘેલા, રવિમોહન સૈની, મયુર પાટીલ, એસ.આર ઓડેદરા, એન્ડ્રુસ મેકવાન, રવિરાજસિંહ જાડેજા, મુકેશકુમાર પટેલ, કોમલ વ્યાસને પણ સિલ્વર ચંદ્રક પદક એનાયત કરવામાં આવ્યા હતા,
આ સિવાય ડી.વાય.એસ.પી, પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એ.એસ.આઇ, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મચારીઓ ને કરાઈ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પદક સાથે સમ્માનિત કરવામાં આવ્યા હતા,
ગુજરાત પોલીસમાં ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી બદલ ચંદ્રક પદક સાથે સમ્માનિત તમામ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ને AT THIS TIME NEWS ટીમ તરફથી ખૂબ ખૂબ અભિનંદન.
Report by :- Keyur Thakkar
Ahmedabad.
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.