ઈડર શહેરના વિસ્તારમાં રેપીડ એક્શન ફોર્સ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું
ઈડર શહેરના વિસ્તારમાં રેપીડ એક્શન ફોર્સ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું
ઇડર શહેરના અલગ અલગ વિસ્તારમાં અમદાવાદની રેપીડ એક્શન ફોર્સ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ જેમાં ઇડર પોલીસ સ્ટેશન દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદથી આવી પહોંચેલી રેપીડ એક્શન ફોર્સ ની ટીમે ઇડરની મુલાકાત લીધી હતી અને ભૌગોલિક પરિસ્થિતિનો પરિચય મેળવવા ના આશયથી સ્થાનિકો સાથે સંવાદ સરજ્યો હતો અને જાણકારી ની આપલે કરી હતી
જેમાં ઇડર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ રેપિડ એક્શન ફોર્સના આસિસ્ટન્ટ કમાન્ડર જાલમસિંહ તથા સ્ટાફ તેમજ ઇડર પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી.રાઠોડ પોલીસ સ્ટાફ સાથે ઇડર શહેરના અલગ અલગ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા બ્યુરો)
9723313531
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.