મહીસાગર બ્રેકિંગ.... - At This Time

મહીસાગર બ્રેકિંગ….


“માર્ગ સલામતી માસ-૨૦૨૫” અંતર્ગત આજરોજ મહાકાલ સેના મહીસાગર અને કડાણા પોલીસ ના સહયોગ થી દિવડા ખાતે સેફ્ટી કાર્યક્ર્મ રાખવામાં આવેલ જેમાં વાહન ચાલકોને પતંગદોરીથી કોઈ હાની ના થાય તે માટે ટુવ્હીલરમાં તાર લગાવવામાં આવ્યા હતા.

સર્જિત ડામોર
(કડાણા)


9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.