મહીસાગર જિલ્લા ARTO દ્વારા સંતરામપુર બીઆરસી ભવન ખાતે વિદ્યાર્થીઓનું ટ્રાન્સપોર્ટેશન કરતા ડ્રાઇવરોને તાલીમ
આજરોજ માર્ગ સલામતી અભિયાન 2025 અંતર્ગત મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓનું ટ્રાન્સપોર્ટેશન કરતા ડ્રાઇવરોની તાલીમ આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી એમ એમ પટેલ દ્વારા બીઆરસી ભવન સંતરામપુર ખાતે કરવામાં આવી. જેમાં ડ્રાઇવરોને માર્ગ સલામતી અને ગુડસમરિટન વિશે સમજ આપી રોડ સેફટી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.તેમજ મોટી સંખ્યામાં ડ્રાઈવરો ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે
