ઇડર હિંમતનગર હાઇવે રોડ પર થયો અકસ્માત - At This Time

ઇડર હિંમતનગર હાઇવે રોડ પર થયો અકસ્માત


હાઇવે રોડ પર બેફામ દોડતા સટલિયાએ એક્ટિવા ચાલકને લીધો અડફેટે ઈકો ચાલકે પાછળથી અડફેટ મારતા એકટીવા ચાલકનું મોત હાઇવે રોડ પર બેફામ દોડતા શટલિયાઓને કારણે થતા હોય છે અવારનવાર અકસ્માતો હાઇવે રોડ પર અકસ્માતને પગલે ટ્રાફિક જામનાં દ્રશ્યો બેફામ રીતે દોડતા સટલિયા નાં ચાલકો સામે લોકોમાં ભારે રોષ મૃતક યુવાનની લાશની પી.એમ અર્થે ખસેડવામાં આવી પોલીસ ધટના સ્થળે પહોંચી વઘુ તપાસ હાથધરી...

રિપોર્ટર હસન અલી સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.