ખેડૂતોને દરેક યોજનાનો લાભ હવે ફાર્મર આઈડી મારફત જ મળશે ગ્રામ પંચાયતોમાં રજિસ્ટ્રેશન માટે ઝુંબેશ આધારકાર્ડની જેમ ફાર્મર કાર્ડ પણ ફરજિયાત છે જેથી ખેડૂતોમિત્રોએ ૨૫ નવેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરાયો છે
ખેડૂતોને દરેક યોજનાનો લાભ હવે ફાર્મર આઈડી મારફત જ મળશે તેથી ગ્રામ પંચાયતોમાં રજિસ્ટ્રેશન માટે ઝુંબેશ અને આધારકાર્ડની જેમ ફાર્મર કાર્ડ પણ ફરજિયાત છે જેથી ખેડૂતોમિત્રોએ ૨૫ નવેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરાયો છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.