શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ ખાતે વૃક્ષા રોપણ કરી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. - At This Time

શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ ખાતે વૃક્ષા રોપણ કરી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.


શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ ખાતે વૃક્ષા રોપણ કરી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.

નેત્રંગ તાલુકાના માંડવી રોડ પર આવેલ શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની પૂર્વ સંધ્યાએ પ.પૂ.ભક્તિ વલ્લભ સ્વામીના હસ્તે 1000 જેટલાં ફળાવ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

નેત્રંગ ભક્તિધામ મંદિર ખાતે દોડ એકર જમીનમાં 1000 થી વધુ ફળાવ વૃક્ષોનું આદિવાસી સમાજના હરિભક્તો દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું. પર્યાવરણ બચાવવનાં ઉદ્દેશ્ય સાથે આ વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે પ.પૂ.ભક્તિ વલ્લભ સ્વામી, એડવોકેટ અને નોટરી સ્નેહલ પટેલ સહિત મોટી સંખ્યામાં હરિભક્તો દ્વારા આ વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image