લાકડિયા પ્રાથમિક કુમાર શાળા માં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી. - At This Time

લાકડિયા પ્રાથમિક કુમાર શાળા માં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી.


લાકડિયા પ્રાથમિક કુમાર શાળા માં શિક્ષક દિન ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રિન્સિપલ બનાવવામાં આવ્યા હતા. બધા વિદ્યાર્થી ઓએ પોતાની કળા એક આગવી રીતે પ્રદર્શિત કરી હતી સૌએ ખૂબ આનંદ કર્યો અને આજના દિવસે શિક્ષક બનવા બદલ ગર્વ અનુભવ્યો.

૫ ઓક્ટોબરના રોજ વિશ્વ શિક્ષક દિન તરીકે મનાવાય છે.શિક્ષક દિન વિશ્વમાં શિક્ષકોના માનમાં ઉજવવામાં આવતો દિવસ છે, ભારતમાં શિક્ષક દિન દર વર્ષની ૫ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન‎નો જન્મદિવસ છે, જેને તેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે.

શિક્ષકનો હસતો ચહેરો અને શ્રેષ્ઠ વર્ગ વ્યવસ્થા જ બાળકોને પ્રેરણા આપે છે. સાચો શિક્ષક બાળકોના વયકક્ષા મુજબના શબ્દો-પધ્ધતિ સાથે તેના રસ-રૂચિ અને વલણોને ધ્યાને લઇને શિક્ષણ આપતો હોય છે.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.