ધંધુકાના પાંજરાપોળમાં LSD 400 ગૌવર્ગ પશુઓને રોગનુ રસીકરણ કરવા માં આવ્યુ.

ધંધુકાના પાંજરાપોળમાં LSD 400 ગૌવર્ગ પશુઓને રોગનુ રસીકરણ કરવા માં આવ્યુ.

ધંધુકાના પાંજરાપોળમાં LSD 400 ગૌવર્ગ પશુઓને રોગનુ રસીકરણ કરવા માં આવ્યુ.
અમદાવાદ જીલ્લા ના ધંધુકાના પાંજરાપોળમાં LSD 400 ગૌવર્ગ પશુઓને રોગનુ રસીકરણ કરવા માં આવ્યુ.
ધંધુકા ખોડાઢોર પાંજરાપોળ માં
પશુચીકિસા અધીકારી ધંધુકા ડોક્ટર કે.એમ પટેલ સાહેબ પશુધન નિરક્ષક શ્રી ડી.જી ડાભી
મેહુલભાઇ ગમારા. LSD 400 ગૌવર્ગ પશુઓને LSD રોગનુ રસીકરણ કરવા માં આવ્યુ પશુપાલન સ્ટાફ તથા પાંજરાપોળ નાં ટ્રષ્ટી શ્રી ચંદાભાઈ ગાંધી. નિલેશભાઈ બગડીયા અને પાંજરાપોળ નો સ્ટાફના સહયોગથી LSD 400 ગૌવર્ગ પશુઓને LSD રોગનુ રસીકરણ કરવામાં આવ્યુ

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »