ધંધુકા બરવાળા શિવરંજની હોટલ પાસે અકસ્માત
ધંધુકા બરવાળા શિવરંજની હોટલ પાસે અકસ્માત
કાર ચાલકે ઓવર ટેક કરતા સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવતા કાર પલ્ટી
કારમાં સવાર સાત જેટલા વ્યક્તિઓનો આબાદ બચાવ
પાંચ જેટલા વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ
સાળંગપુર થી દર્શન કરી ડભોઈ જતા પરિવારને નડ્યો અકસ્માત
ઇજાગ્રસ્તો ધંધુકા RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
ધંધુકા ૧૦૮ ઘટનાસ્થળે
અલટીકા XL6 નંબર GJ 06 PJ 6416
(૧) દર્શના રાજેન્દ્ર શાહ
ઉ.વ.54
(૨) લતાબેન ભુપેલેશ ભાઈ ઠાકોર
ઉ.વ. 60
(૩) દીનાબેન જીતેન્દ્રકુમાર શાહ
ઉ.વ. 56
(૪) દિશા રાજેન્દ્ર શાહ
ઉ.વ. 24
(૫) લીલંગભાઈ શાહ
ઉ.વ. 32
તમામ રહે. ડભોઈ જીલ્લો વડોદરા
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
