મુખ્યમંત્રીએ પાંજરાપોળની મુલાકાત લીધી - At This Time

મુખ્યમંત્રીએ પાંજરાપોળની મુલાકાત લીધી


આદિવાસી દિનનીશ્રી ઈડર હાર્દિઉજવણી પ્રસંગે શુક્રવારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઈડર સ્થિત પાંજરાપોળની મુલાકાત દરમિયાન સરગવાવનની મુલાકાત પ્રસંગે ઉપસ્થિત રહેલા રામજીબાપાના ખબર અંતર પુછીને આર્શિવાદ લીધા હતા.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image