ખરોડ ગામમાં પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના બાળકો નું દિક્ષાંત કાયૅકમ યોજાયો
વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં
આજરોજ તા.02/4/2025 ને બુધવારે ખરોડ પ્રાથમિક શાળાના ધોરણ 8 ના બાળકો નું દીક્ષાંત કાર્યક્રમ યોજાયો જેમાં આજુબાજુની શાળામાંથી પધારેલા આચાર્યશ્રીઓ તથા એસએમસી સભ્યો હાજર રહ્યા. તથા ધોરણ 8 નાબાળકોને તેમના ઉજ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી.તથા શાળાના તમામ બાળકોને પેન કે પેન્સિલ નું વિતરણ કરવામાં આવ્યું તથા શાળાનાં મધ્યાન ભોજન સંચાલક બેન કાન્તાબેન તરફથી બાળકોને પ્રીતિ ભોજન પૂરું પાડવામાં આવ્યું.
રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે
