રાજકોટમાં પાડોશમાં રહેતા 92 વર્ષના વૃદ્ધે ચાર વર્ષની માસુમ બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા - At This Time

રાજકોટમાં પાડોશમાં રહેતા 92 વર્ષના વૃદ્ધે ચાર વર્ષની માસુમ બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા


હેવાનિયતની હદ વટાવતો વધુ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં શેરીમાં રમતી 3 વર્ષની માસુમ બાળકી સાથે પાડોશમાં રહેતા 92 વર્ષના વૃદ્ધે શારીરિક અડપલાં કર્યા હોવાની ઘટના સામે આવી છે. આજે આ ઘટના સામે આવતા ચારે કોરથી આ વૃદ્ધ પર ફિટકાર વરસી રહી છે. હાલ સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.