માળીયા હાટીના તાલુકાના ચોરવાડ નગરપાલીકા વિસ્તારમાં ધારાસભ્ય એ લોક દરબાર યોજ્યો

માળીયા હાટીના તાલુકાના ચોરવાડ નગરપાલીકા વિસ્તારમાં ધારાસભ્ય એ લોક દરબાર યોજ્યો


૯૦ સોમનાથના યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા અને નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન વિમલભાઈ ચુડાસમા દ્વારા ચોરવાડ નગરપાલિકા વિસ્તારમાં લોક ઉપયોગી વિકાસના કર્યો કરતા આવ્યા છે ત્યારે પણ સોમનાથના યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા અને નગરપાલિકાના સદસ્યશ્રીઓ તેમજ તેમની ટીમ દ્વારા ચોરવાડ ખાતે નગરપાલિકાના વોર્ડ નં ૧.૩.૪.૫.માં ડોર ટૂ ડોર શેરીઓ જઇ લોક દરબાર યોજેલો એને તેમાં મળેલી વિવિધ સુવિધાઓ ના પ્રશ્નો નો લાગતા વિભાગ ને જાણ કરી ને તાત્કાલિક નિરાકાર લાવેલ

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »