* વિસાવદરના કાલસારી ગામના ઉપસરપંચ પર બાઈક ધીમું ચલાવવા નુ કહેતા4ઈસમો દ્વારા હિચકારો હુમલોરાતે 9વાગે ગામલોકો વિસાવદર પોલીસને રજુવાત કરવા પહોંચ્યા - At This Time

* વિસાવદરના કાલસારી ગામના ઉપસરપંચ પર બાઈક ધીમું ચલાવવા નુ કહેતા4ઈસમો દ્વારા હિચકારો હુમલોરાતે 9વાગે ગામલોકો વિસાવદર પોલીસને રજુવાત કરવા પહોંચ્યા


વિસાવદરના કાલસારી ગામના ઉપસરપંચ પર બાઈક ધીમું ચલાવવા નુ કહેતા4ઈસમો દ્વારા હિચકારો હુમલોરાતે 9વાગે ગામલોકો વિસાવદર પોલીસને રજુવાત કરવા પહોંચ્યા

વિસાવદર ના કાલસારી ગામના ઉપ સરપંચ ઉપર 4ઈસમો દ્વારા હીંચકારો હુમલો ઉપસરપંચ ને
માથામાં ગંભીર ઈજા સાથેવિસાવદર સરકારી દવાખાને સારવારહેઠળ
વિસાવદર તાલુકાના કાલસારી ગામે રહેતા(1) ઈશ્વર ભગા કોળી(2) અજય કોળી (3)પ્રેમ તેમજ દિશાન્ત એમ ચાર ઈસમો કાલસારી ગામે જ રહેછે અને અસામાજિક પ્રવુતિ કરવાની ટેવ ધરાવતા હોય ધૂમ સ્ટાઇલ બાઈક ચલાવી ને પોતાની ધાક જમાવતા હોય ત્યારે કાલસારી ગામના ઉપ સરપંચ રણજીત અમીપરા દ્વારા ચારેય વ્યક્તિ ઓને બાઈક ધીમે ચલાવવાનું કહેતા આચારેય અસામાજીક તત્વોએ બિભત્સ શબ્દોથી ગાળાગાળી કરી અને તારા બાપનો રોડ નથી જે થાય તે કરી લેજે એમ કહી અસામાજીક તત્વોએ વિસાવદરના કાલસારી ગામના ઉપસરપંચ રણજીત બાબુભાઈ અમીપરા પર જીવલેણ હુમલો કરેલ હતોત્યારે .બનાવની વિગતવાર વાત કરીએતો
આરોપીઓ જાહેર રસ્તાઓ પર મોટર સાયકલ બેફામ ચલાવતા હોય અને નાગરિકો ડરના માર્યા કશું કહેતા ન હતા .ત્યારે ઉપસરપંચે પોતાની ફરજના ભાગરૂપે બાઇક ધીમી ચલાવવાનું કહેતા ઉપસરપંચના માથામાં માર્યો લોખંડનો પાઇપ મારી અને ગંભીર ઈજા પહોચાડીહતી ત્યારે ઉપસરપંચ નેસારવાર માટે તુરંત વિસાવદર સિવિલ હોસ્પિટલ મા ખસેડેલ બનાવની જાણ થતા વિસાવદર પોલીસ પણ ઘટના સ્થળે દોડીગયેલ અને ઈશ્વર અજય પ્રેમ અને દિશાન્ત એમ ચાર ઈસમો વિરુદ્ધઆઈપીસી 323તેમજ વિવિધ કલમો હેઠળ ઉપ સરપંચ રણજીત અમીપરા ની ફરિયાદ મુજબ ગુનો દાખલ કરેલઅને વિસાવદર ના ઈનચાર્જવુમન પીઆઈ સુમરામેડમ દ્વારા આરોપીને પકડી પાડવા માટે ટિમ રવાના કરેલ હતી ત્યારે રાતે 9વાગે કાલસારી ગામના લોકો જિલ્લા કૉંગેસ પ્રમુખ ભરતઅમીપરા વાલજીભાઇ અમીપરા માજી સરપંચ કિશોરભાયાણી સહિતના ગામના 300થી વધારે લોકો વિસાવદર પોલીસ સ્ટેશન દોડી આવેલ અને આરોપીને તાત્કાલિક ધરપકડ કરોની માગકરેલ હતી ત્યારે વિસાવદર ના ઈનચાર્જવુમન પીઆઈસુમરા દ્વારા આરોપીને તાત્કાલિક પકડી પાડવામાં આવશે અને તમારી આજુબાજુમાં ક્યાય પણ ગેરકાયદેસર પ્રવુતિ થતિ હોયતો પોતાના પ્રસ્ન નમ્બર મા ફોન કરવાનું જણાવેલ અને પોતાનો નમ્બર લોકોને આપેલ બનાવની જાણ થતા વિસાવદર ભેસાણ ના ધારાસભ્ય ભુપતભાયાણી પણ મોડી રાતે વિસાવદર પોલીસસ્ટેશન દોડી આવેલ હતા અને અસામાજિક પ્રવુતિ કરતા લોકોને ખુલ્લી ચેલેન્જ આપીહતી કે તમે તમારી મર્યાદામા રેજો નહિતર તમારી સાન ઠેકાણે કેમલાવવી તેં અમને આવડેછે ત્યારે ધારાસભ્ય દ્વારા પણ પોતાનો મોબાઈલ નમ્બર જાહેર જનતા માટે આપ્યો હતો અને વિસાવદર પોલીસને પણ સૂચના આપેલ હતીકે વિસાવદર તાલુકામાં દારૂ જુગાર ની બદીને ડમી દેવામાં આવે ગમેતેવાં ચમરબન્ધી કેમ નહોય ગેરકાયદેસર પ્રવુતિકરતા ઈસમો ઉપર સખત પગલાં ભરવાની વિસાવદર પોલીસ ને સૂચના આપવામાં આવેલ હતી

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.