સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા માં ૨૧૦૦, રોપાનું વાવેતર,૨૫૦૦, રોપાનું વિતરણ કરવામાં આવ્યું. - At This Time

સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા માં ૨૧૦૦, રોપાનું વાવેતર,૨૫૦૦, રોપાનું વિતરણ કરવામાં આવ્યું.


સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા માં ૨૧૦૦, રોપાનું વાવેતર,૨૫૦૦, રોપાનું વિતરણ કરવામાં આવ્યું...સા.કા.જી.નો વન મહોત્સવ અંતર ગ્રત નિમિત્તે ખેડબ્રહ્મા આડએકતા કોલેજમાં રાજ્ય મંત્રી કક્ષાના મંત્રીશ્રી કિર્તિ સિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો.આ કાર્યક્રમ માં ૨૧૦૦, રોપાનું વાવેતર,૨૫૦૦ રોપાનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જંગલ ખાતાના વન અધિકારી, પદાધિકારીઓ તથા કોલેજના ડાયરેક્ટર આર ડી પટેલ હાજર રહ્યા હતા..
સાબરકાંઠા at this time news
રિપોર્ટર નવાજ ખાન આર પઠાણ ઇડર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon