GPSC exam દ્વિતીય ક્રમ સાથે ગાયત્રીબેન માઢક પાસ રાજગોરબ્રાહ્મણ સમાજમાં અનોખી હરખ ની હેલી...બ્રિજેશ વેગડા દ્વારા... - At This Time

GPSC exam દ્વિતીય ક્રમ સાથે ગાયત્રીબેન માઢક પાસ રાજગોરબ્રાહ્મણ સમાજમાં અનોખી હરખ ની હેલી…બ્રિજેશ વેગડા દ્વારા…


બ્રિજેશ વેગડા દ્વારા...GPSC exam દ્વિતીય ક્રમ સાથે ગાયત્રીબેન માઢક પાસ થવા બદલ તેમજ રાજગોર બ્રાહ્મણ સમાજ નું ગોરવા વધારવા બદલ અભિનંદન
જસદણ નિવાસી ડો. ગાયત્રી વિજયભાઇ મહેતા, M. D. (Pediatric) ગુજરાત સરકાર દ્વારા મેડિકલ કોલેજમા આસીસ્ટન્ટ પ્રોફેસર માટે લેવામાં આવતી GPSC exam યોજાયેલ હતી. જેમાં ડો. ગાયત્રી મહેતાએ સમગ્ર રાજ્યમાં દ્વિતીય ક્રમ સાથે exam પાસ કરેલ જે બદલ જસદણ શહેર તેમજ રાજગોર બ્રાહ્મણ સમાજ નું ગૌરવ વધેરેલ છે તેમજ વડીલો અને સગા સંબંધીઓ દ્વારા અભિનંદન પાઠવ્યા છે
ડો. ગાયત્રી મહેતાએ B. J. Medical College, Ahmedabadથી M.B.B.S. અને
Govt. Medical College, સુરતથી M. D. (Pediatric) કરેલ છે.અને ગાયત્રીબેન માઢક
જેઓ હાલ આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે સરકારી મેડિકલ કોલેજ, રાજપીપળા ખાતે ફરજ બજાવી રહ્યા છે અને ડો. ગાયત્રી મહેતા ભવિષ્યમાં પણ ખુબ પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી રહ્યા છે.તસ્વીર અહેવાલ બ્રિજેશ વેગડા,મોટાદડવા


9998272555
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image