વિછીયા તાલુકાના અન્નપૂર્ણા પ્રાકૃતિક ફાર્મ રેવાણીયાની બહેનોને ઝેર મુક રસોડું કઈ રીતે બને તેની માહિતી આપવામાં આવી હતી - At This Time

વિછીયા તાલુકાના અન્નપૂર્ણા પ્રાકૃતિક ફાર્મ રેવાણીયાની બહેનોને ઝેર મુક રસોડું કઈ રીતે બને તેની માહિતી આપવામાં આવી હતી


વિંછીયા તાલુકાના અલગ અલગ ગામોમાંથી મિશન મંગલમના બહેનો અને મિશન મંગલમ ના અધિકારીઓએ તેમજ BCI સંસ્થા ના અધિકારીઓએ અન્નપૂર્ણા પ્રાકૃતિક ફાર્મ રેવાણીયા ની મુલાકાત લીધી હતી તેમજ બહેનો ને ઝેર મુક્ત રસોડું ક‌ઈ રીતે બનાવવું તેની માહિતી આપી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.