સાણથલી થી વાસાવડ રોડ રસ્તાનું નવીનીકરણ કરવા માટે 3,61,00,000 ની ગ્રાન્ટ મંજુર કરાઈ
સાણથલી સીટ નાં ગામ સાણથલી થી વાસાવડ સ્ટેટના રોડ રસ્તાનું નવીનીકરણ કરવામા માટે ગ્રાન્ટ રકમ રૂપિયા ત્રણ કરોડ એકસઠ લાખ નાં ખર્ચે ડામર રોડ નું કામ ચાલુ કરવામાં આવ્યું છે. તેમાં ગુજરાત સરકાર નાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા તથા વિસ્તારના આગેવાનો, વડીલો, યુવાન મિત્રોના સાથ સહકારથી વિકાસના કામ કાજ કરવામાં આવે છે. તે બદલ જીલ્લા પંચાયત રાજકોટ સાણથલી સીટના આગેવાન વિનુભાઈ ધડુકે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
