મહુવા પંથકમાં લીલા ગાંજાનુ વાવેતર સાથે આરોપી ઝડપાયો વાડીવિસ્તાર માં SOG પોલીસ ટીમે દરોડો
( રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા )
મહુવા પંથકમાં લીલા ગાંજાનુ વાવેતર સાથે આરોપી ઝડપાયો વાડીવિસ્તાર માં SOG પોલીસ ટીમે દરોડો અને ચોક્કસ ભાતમી હકિકત મળેલ કે, " સાદુળભાઈ ભીખાભાઈ બારૈયા રહે. ઉમરવાડી વિસ્તાર, ખારીગામ, તા.મહુવા જિ.ભાવનગર વાળાએ પોતાની વાડીમાં કપાસના વાવેતરની વચ્ચે ગાંજાના છોડનું વાવેતર કરેલ છે." જે મુજબની હકિક ત મળતા આપ સાહેબે સદર ભાતમી વેરી ફાઇ કરવા સારૂ હેડ કોન્સ. મહીપાલસિંહ ગોહિલને જણાવતા તેઓએ ભાતમી ની વેરીફાઈ કરી આપ સાહબને બાતમી સાચી હોવાનું જણાવેલ
બાદમાં આપ સાહેબે મળેલ બાતમી અંગે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરવા સારૂ પોલીસ અધિક્ષક ભાવનગર નાઓ પાસે થી એન.ડી.પી, એસ. એક્ટ કલમ ૪૮ મુજબનું વોરંટ નંબર-૦૧/૨૦૨૫ તા.૦૩/૦૧/૨૦૨૫૨૦૨૫નું મેળવી સુંદર હુ બાતમી વાળી જગ્યાએ રેઇડકરવા જવાનુ આયોજન કરી, પોલીસ અધિક્ષક ભાવનગરને એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૪૨(૨) મુજબની યાદી લખી સીલબંધ કવર પો.કોન્સ. મુકેશભાઈ પરમાર મારફતે મોકલી આપેલ તેમજ સરકારી પંચોને બોલાવવા સારૂ ભાવનગર મહાનગર પાલીકાના અધિકારીશ્રીને ટેલીફોન જાણ કરતા તેઓની કચેરીએથી સરકારી બે પંચોત રીકે (૧) હાર્દિકકુમાર ધીરૂભાઇ સીમરીયા (૨) અપેક્ષાબેન લલીતભાઈ જોષી રહે.બન્ને ભાવનગર વાળાઓને પંચો તરીકે આવતા ઉપરોક્ત હકિકતની સમજ કરી ત્યારબાદ આપ સાહેબે એસ.ઓ.જી. સ્ટાફના અમો તથા એ.એસ.આઈ. (૧) મ હાવીરસિંહ દિલીપસિંહ ગોહિલ (૨) વિજયસિંહ ભૂપતસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. (૩) મહિપાલસિંહ દિલુભા ગોહિલ ( ૪) રાજેન્દ્રસિંહ બાપાલાલ ગોહિલ તથા પો.કોન્સ. (૫) કિશોરસિંહ ગુમાનસિંહ ડોડીયા (૬) હરપાલસિંહ ધનશ્યામસિંહ ગોહિલ ને બોલાવી તેઓને પણ મળેલ બાતમી અંગેની સમજ કરી, અને આપ સાહેબે પંચોને આપની તથા રેઇડ પાર્ટી ના પોલીસ સ્ટાફની ઓળખ કરાવી તમામ રેઇડ પાર્ટીના માણસોની અરસ પરસ અંગઝડતી તપાસ કરતા કોઇની પાસેથી કોઇ માદક પદાર્થ કે વાંધાજનક ચીજ વસ્તુઓ નહી હોવાની ખાત્રી કરી, તેમજ એસ.ઓ.જી.ના બોલેરો સરકારી વાહનો ( ૧) રજી. નં. જી.જે. ૦૪ જી.બી. ૦૦૫૮ તથા (૨) રજી. નં. જી.જે. ૧૮ જી.બી. ૭૨૫૬ ની તથા ડ્રાઇવર પોલીસ કોન્સ
. અનુક્રમે (૧) પો.કોન્સ.પ્રતાપસિંહ દાદભા પરમાર (૨) પો.કોન્સ. સુરેન્દ્રસિંહ બળવંતસિંહ ગોહિલની અંગઝડતી તથા બંન્ને ગાડીની ઝડતી તપાસ કરતા કોઇ માદક પદાર્થ કે અન્ય વાંધાજનક ચીજ વસ્તુઓ નહી હોવાની ખરાઈ કરી તેમજ આપ સાહેબે પંચો તથા રેઇડ પાર્ટીને રેઇડ અંગેનું આયોજન સમજાવી જરૂરી સરસામાન સાધન સામગ્રી લઈ આપ સાહે બ તથા પોલીસ સ્ટાફ તથા પંચોએ રીતેના એસ.ઓ.જી. કચેરીએથી રવાના થયેલ આ અંગે પ્રાથમિક પંચનામું કલાક ૧૦/ ૫૫ થી કલાક ૧૦/૪૫ વાગ્યા સુધીનું આપ દ્રારા કરવામાં આવેલ.
ત્યારબાદ ભાવનગર એસ.ઓ.જી. કચેરી થી બોલેશે સરકારી ગાડી નં. જી.જે. ૦૪ જી.બી. ૦૦૫૮ માં આપ સાહેબ તથા બંન્ને પંચો તથા હેડ.કોન્સ, મહિપાલસિંહ ગોહિલ વચ્ચેની શીટમાં બેસી તથા આપ સાહેબ આગળની ડ્રાઇવર શીટ ની બાજુની શીટમાં બેસી તથા એ.એસ.આઈ. મહાવીરસિંહ ગોહિલ તથા વિજયસિંહ ગોહિલ પાછળની શીટમાં બેસી ત થા બાકીનો પોલીસ સ્ટાફ બીજી સરકારી બોલેરો જી.જે. ૧૮ જી.બી. ૩૨૫૬ ગાડીમાં હું આગળની સીટમાં તથા કિશો રસિંહ, રાજેન્દ્રસિંહ, હરપાલસિંહ વચ્ચેની સીટમાં બેસી ભાવનગર એસ.ઓ.જી. કચેરીએથી રવાના થઈ તળાજા જકાતના કા, ત્રાપજ, તળાજા, બગદાણા થી ખુટવડા તરફ જતા રોડ ખારી ગામ થી ગળથર જતા રોડની જમણી સાઇડ કાચા રસ્તે અંદર જતા ડાબી બાજુ એક મકાન આવેલ છે. તેનાથી બે ખેતર દુર આવતા હેડ.કોન્સ. મહિપાલસિંહએ વાહનો ઉભા રે ખાવવાનું કહેતા બંન્ને વાહનો ઉભા રાખી નીચે પ્રથમ મકવાણા ભવાનભાઈ રામજીભાઈ નું ખેતર આવેલ છે. જેમાં ઘઉંનું વાવેતર કરેલ છે. તેની ભાજુમાંથી આગળ જતા સાદુળભાઈ ભીખાભાઇ બારૈયાનું ખેતર આવેલ હોય જેની તરફ હાથ લાં બો કરી આ ભાતમીવાળી વાડી હોવાનું જણાવે છે અત્રે કલાક ૧૨/૧૫ વાગ્યાનો સમય થાય છે, સુંદર વાડીમાં કપાસનું વા વેતર કરેલ છે. ત્યા આગળ કપાસના વાવેતર વચ્ચે એક ઇસમ હાજર મળી આવતા જેની પાસે જઈ મજકુર ઇસમનુ નામ સરનામુ અમો પંચો રૂબરૂ પુછતા પોતાનું નામ સાદુળભાઈ ભીખાભાઈ બારૈયા ઉ.વ.૬૫ ધંધો ખેતી રહે. ઉમરાવાડી વિ સ્તાર, ખારી ગામ, તા.મહુવા જિ.ભાવનગર વાળા હોવાનું જણાવેલ હતું તેને આપ સાહેબ આપની, પંચોની તથા રેડીંગ પાર્ટીની ઓળખ આપી બાતમી અંગે સમજ કરી, આપ સાહેબે જરૂરી ઠરાવો કરી અને મજકુર ઇસમને ભાતમી અંગે પુછ તા મજકુર બાતમીથી સહમત થઇ અને જણાવે છે. કે, પોતાની વાડીમાં કપાસના વાવેતરની વચ્ચે હાથ લાંબો કરી ગાંજા ના છોડ વાવેલ હોવાનું જણાવે છે. સદરહું વાડીમાં જગ્યાએ તપાસ કરતા કપાસના વાવેતરની ૧૮ ચાસ આવેલ છે. જેમા મકાન થી ઉપર તરફ ચાસ નં.૩ માં ગાંજાના છોડ નંગ-૨ તથા ચાસ નં.૧૧ માં ગાંજાના છોડ નંગ-ર જેની ઉંચાઈ આશ રે ત્રણ ફૂટ થી સાડા છ ફુટના આમ ગાંજાના કુલ ૪ છોડગાંજાના જોવામાં આવે છે. સદરહું છોડ જોતા પ્રાથમીક દ્રષ્ટીએ
ગાંજાના છોડ હોવાનુ માલુમ પડતા ગાંજાના છોડનું સ્થળ પરીક્ષણ કરવું જરૂરી હોય જેથી આપ સાહેબે એફ.એસ.એલ અ ધિકારીશ્રીને રેઇડ વાળી જગ્યાએ આવવા જણાવેલ તેમજ મળી આવેલ ગાંજાના છોડનું વજન કરવા વજનકાંટા વાળાને બોલાવી લાવવા સ્ટાફના હેડ.કોન્સ, રાજેન્દ્રસિંહને મોકલેલ હતા.
તેમજ સદરહુ વાડીનો સર્વે નંભરની વિગત તથા જગ્યાનો નકશો મેળવવા સારૂ સાલોલી ગામના તલાટી કમ મંત્રીને સ્થળ ઉપર બોલાવવા સારૂ તજવીજ કરેલ
ત્યાર બાદ મજકુર ઇસમની અંગઝડતી કરતા શરીરે પેરણ તથા ચોરણી પહેરેલ છે. તેમજ મજકુરના નામનું આધારકાર્ડ નં. 372533253871 નું છે. સદરહું આધાર કાર્ડની કિંમત રૂ.૦૦/૦૦ ગણી એક કવરમાં મુકી પંચનામાની વિગતે ક બજે કરેલ તથા મજકુર સદર વાડીના ખાતા ચોપડી હોય જે વાડી સર્વે નં, ૧૯૬ તથા ૧૯૮ બે વાડી હોય જેમા સદરહું વા ડી સર્વે નં. ૧૯૮ ત્રણ વીધા હોવાનું જણાવે છે. અને પૂર્વે બાજુ એક વાડી મુકીને સર્વે નં.૧૯૬ જેમા ડુંગળી તથા ઘઉંનું વાવેતર કરેલ છે. જે પાંચ વીધા વાડી છે. જે ખાના ચોપડી મજકુર ઇસમને પરત આપી દિધેલ છે.
મજકુર ઇસમએ સદરહું વાડીમાં લાઈટ ઉત્તર તરફ બે ખેતર મુકીને પોતાના સગાભાઈ ગદુભાઈ ભીખાભાગઈ ભારૈયા ની વાડીમાં પોતાનું મકાન હોય ત્યાથી મેળવેલ હોવાનું જણાવે છે.
મજકુર ઇસમને પોતાની વાડીમાં ગાંજાના છોડનુ વાવેતર કરેલ હોય જે ભાબતે પુછપરછ કરતા મજકુર ઇસમે જણાવે ૯ કે, પોતાના ગામમાં રખડતા ભટકતા સાધુ સંતો આવતા હોય જેઓની સેવા પુજા કરવા માટે પોતાની વાડીમાં ગાંજાના ૪ છોડ વાવેતર કરેલા હોવાનું અમો પંચો રૂબર જણાવેલ
ત્યાર બાદ ક.૧૪/૩૦ વાગ્યે હેડ. કોન્સ. રાજેન્દ્રસિંહ બેટરી થી ચાલતો વજન કાટા સાથે દુલાભાઈ ગોબરભાઈ વાઘેલા ઉ.વ.૬૦ રહે.ખારી તા.મહુવા જિ.ભાવનગર વાળાને લઈને આવેલ
બાદ કલાક ૧૪/૪૫ વાગ્યે એફ.એસ.એલ અધીકારીશ્રી આવી પોતાની ઓળખ આર.સી. પંડયા સાયન્ટીફીક ઓફીસર ભાવનગર તરીકેની આપતા જેઓની પંચો મારફતે ઝડતી તપાસ કરતા કોઇ નાર્કોટીકસ કે વાંધાજનક ચીજવસ્તુ મળી આવે લ નથી.
ત્યારબાદ એફ.એસ.એલ અધીકારીશ્રીએ સ્થળ પરીક્ષણ કરી પરીક્ષણ કરી વાડીમાં કપાસના વાવેતર વચ્ચે લીલા ગાંજાના છોડ ઉચાઈ આશરે ૩ ફૂટ થી ૬ || ફુટ જેટલા કુલ છોડ નંગ-૪ નું વજન, દુલાભાઈ પાસે કરાવતા વજન કાંટા નો વજ ન ૦૭/૦૦ સેટ કરી ૪ છોડનું વજન કરતા ગાંજાના છોડનું ચોખ્ખુ વજન ૪ કિલો ૧૦૦ ગ્રામ જે એક પ્લાસ્ટીકની બેગી માં મુકી કિ.રૂ.૨૦,૫૦૦/- ગણી માર્ક A આપી પંચનામાની વિગતે કબ્જે કરેલ.
તેમજ જે જગ્યાએ ગાંજાના છોડનું વાવેતર કરેલ હતુ તે જગ્યાએ છોડ ખેંચી લીધેલ તે જગ્યાથી ડી.એફ.એસ.એલ સે મ્પલ અર્થે માટી એક પ્લાસ્ટીકના બોકસમાં મુકી માર્ક B તેમજ સદરહું વાડીમાંથી કંટ્રોલ સેમ્પલ તરીકે એક પ્લાસ્ટી કના બોકસમાં મુકી માર્ક C આપી બન્ને માટીના સેમ્પલોની કિ.1.૦૦/૦૦ ગણી પંચનામાની વિગતે કબ્જે કરેલ
તેમજ એફ.એસ.એલ. અધિકારીશ્રીએ તપાસણી પ્રમાણપત્ર આપેલ તેમજ વજન કાંટા વાળાએ ગાંજાના છોડનું વજન ક ત્યાં અંગે પ્રમાણપત્ર લખી આપેલ હતું
આમ મજકુર સાદુળભાઈ ભીખાભાઈ ભારૈયા ઉ.વ.૬૫ ધંધો ખેતી રહે, ઉમરાવાડી વિસ્તાર, ખારીગામ તા. મહુવા જિ. ભાવનગર વાળા પાસેથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર લીલા ગાંજાના છોડ નંગ ૪ જેનો કુલ ચોખ્ખુ વજન ૪ કિલ્લો ૧ ૦૦ ગ્રામ કિ.રૂગ.૨૦૫૦૦/- તથા આધારકાર્ડ, કિ.રૂ૧,૦૦/૦૦ સહીત કુલ કિ.રૂ.૨૦૫૦૦/- નો મુદ્દામાલ સાથે મળી આવી મજકુર ઇસમએ એન.ડી.પી.એસ એકટ ની કલમ ૮(બી) (સી), ૨૦(એ), ૨૦(૨) (બી), મુજબ ગુન્હો કરેલ હોય તે ની સામે તથા તપાસમાં ખુલવા પામે તે તમામ સામે ધોરણસર થવા મારી ફરિયાદ છે. મારા સાહેદો પંચો તથા વજનકાંટા તથા પોલીસ સ્ટાફ તથા તપાસમાં ખુલે તે છે. આરોપીને ધોરણસર ક.૧૬/૦૦ વાગ્યે અટક કરેલ છે.
એટલી મારી ફરિયાદ હકીકત બરાબર અને ખરી છે. પુરી કલાક ૧૭/૧૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.