એસ.એસ.સી બોર્ડનું પરિણામ જાહેર થતાં બોટાદમાં દલવાડી સમાજની દીકરી મકવાણા દેવાંગી એ P.R 99.28 અને 94.67%સાથે દલવાડી સમાજનું ગૌરવ વધાર્યું
એસ.એસ.સી બોર્ડનું પરિણામ જાહેર થતાં બોટાદમાં દલવાડી સમાજની દીકરી મકવાણા દેવાંગી એ P.R 99.28 અને 94.67%સાથે દલવાડી સમાજનું ગૌરવ વધાર્યું
મકવાણા દેવાંગી ભાવેશભાઈ. ધોરણ 10 ની પરીક્ષા માં 99.28 PR સાથે 94.67% મેળવી. મારુતિધામ વિદ્યાપીઠ બોટાદ ખાતે પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થવા બદલ શાળા સ્ટાફ અને મકવાણા પરિવાર ખૂબ ગર્વની લાગણી અનુભવે છે.ઉલ્લેખનીય છે કે દેવાંગીના પિતા ભાવેશભાઈ બોટાદની સરકારી શાળામાં આચાર્ય છે અને સ્કૂલ ઇન્સ્પેક્ટરની જવાબદારી નિભાવે છે.તેમના મૂળ ગામ બોડીયા,તા.રાણપુર માંથી પ્રથમ વખત કોઈ વિદ્યાર્થી આટલા ટકાવારી સાથે પ્રથમ ક્રમ લાવેલ હોય એવી પહેલી ઘટના છે,માટે બોડીયા ગામના રહીશો તેમજ મકવાણા પરિવાર ગર્વની લાગણી અનુભવે છે.
રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે