લુણાવાડા નગર વોર્ડ નંબર 4ના કાર્યકર્તાઓ બન કી બાત કાર્યક્રમ નિહાળ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/1pia5q1ckhtjclrt/" left="-10"]

લુણાવાડા નગર વોર્ડ નંબર 4ના કાર્યકર્તાઓ બન કી બાત કાર્યક્રમ નિહાળ્યો


ભારતીય જનતા પાર્ટી લુણાવાડા નગર વોર્ડ નંબર 4માં લુણાવાડા નગર ના મંત્રી વિક્રમભાઈ પગી ને ઘરેમાનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મનકી બાત નો કાર્યક્રમ ટિફિન બેઠક સાથે યોજાયો આ કાર્યક્રમ માં લુણાવાડા શહેર પ્રમુખ હિમાંશુ શાહ , મહામંત્રી યોગેશ ભોઈ, જયદીપભાઈ મેહતા, અજયભાઇ ભોઈ, શક્તિકેન્દ્ર ના સંયોજક અનિલભોઈ, પ્રભારી રમણભાઈ પગી, બુથ ના પ્રમુખ,પ્રભારી, પેજ પ્રમુખ સહીત મોટી સંખ્યા માં લોકો જોડાયા હતા અને આવનાર દિવસ માં ભરતીય જનતા પાર્ટી ઘ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ માં જોડાવા લોકેને અપીલ કરી અને દરેક ઘરે ઝંડા લાગે અને 12થી 14ઓગસ્ટ દરમિયાન યોજાનાર કાર્યક્રમ તિરંગા યાત્રા મશાલ યાત્રા, ના કાર્યક્રમ ના આયોજન ની ચર્ચા કરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]