જસદણ પોલીસે શિવરાજપુર ગામનો રાજુ પરમારની અટકાયત કરી - At This Time

જસદણ પોલીસે શિવરાજપુર ગામનો રાજુ પરમારની અટકાયત કરી


જસદણ પોલીસે શિવરાજપુર ગામનો રાજુ પરમારની અટકાયત કરી

જસદણ જુના બસ સ્ટેશન પાસે પહોચતા જાહેર રોડ વચ્ચે એક ઇસમે પોતાના હવાલા વાળી બજાજ કંપનીની ઓટો રીક્ષા આવતા જતા રાહદારીઓને ટ્રાફીકમાં અડચણ થાય તે રીતે ભયજનક રીતે અને અકસ્માત સર્જાય તે રીતે રાખતા જસદણ પોલીસે ઇસમનુ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ રાજુભાઈ હિરાભાઈ પરમાર જાતે અનુ.જાતી ઉવ.૪ ૭ ધંધો.ડ્રાઈવિંગ રહે.શીવરાજપુર ગામ તા.જસદણ જી.રાજકોટવાળો હોવાનુ જણાવેલ. ઈસમની હવાલા વાળી બજાજ કંપનીની ઓટો રીક્ષા જેના રજી. નં. GJ-03-BX-2637 ઓટો રીક્ષા રોડ વચ્ચે ટ્રાફીકને અડચણ રૂપ થાય તે રીતે ભયજનક રીતે અને અકસ્માત સર્જાય તે રીતે રાખી ઇસમને આઇ.પી.સી. ક લમ.૨૮૩ મુજબ ગુનો કરતા જસદણ પોલીસે અટક કરી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon